જો $H_{2}$ અણુના બે ઇલેક્ટ્રોનમાંથી એક દૂર કરવામાં આવે, તો આપણને હાઇડ્રોજન આણ્વિય આયન $H_{2}^{+}$ મળે છે. $H_{2}^{+}$ ની ધરા-સ્થિતિમાં, બે પ્રોટોન આશરે $1.5 \; Å$ અંતરે છે અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી આશરે $1 \; Å$ અંતરે છે. તંત્રની સ્થિતિઊર્જા નક્કી કરો. સ્થિતિઊર્જાના શૂન્ય તરીકે તમારી પસંદગી સ્પષ્ટ કરો. ($; eV.$ માં)

  • A
    $-19.2$
  • B
    $-13.6$
  • C
    $-9.8$
  • D
    $-8.6$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ વિદ્યુતભારો $x$-અક્ષ પર $x = -a$,$x = 0$ અને $x = a$ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રની સ્થિતિઊર્જા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવેલ ત્રણ બિંદુવત વિદ્યુતભારો એક સીધી રેખા પર છે. મધ્યના વિદ્યુતભારનું સ્થાન એક ઋણ વિદ્યુતભાર સાથે બદલવા માટે જરૂરી ઉર્જા કેટલી છે?

જ્યારે વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકવામાં આવેલ ડાયપોલને $\pi^c$ જેટલું ફેરવવામાં આવે, ત્યારે થયેલ કાર્ય $W$ છે. ડાયપોલને $(\frac{\pi}{3})^c$ જેટલું ફેરવવા માટે થયેલું કાર્ય કેટલું હશે? $(\cos 0^\circ = 1, \cos 60^\circ = \frac{1}{2}, \cos 180^\circ = -1)$

$10 \ cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના ખૂણાઓ પર $10 \mu C$ ના ત્રણ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. આ તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શોધો. (આપેલ છે: $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \ N \cdot m^{2}/C^{2}$)

$HCl$ અણુમાં $H^+$ અને $Cl^-$ આયનો વચ્ચેનું અંતર $1.28 \, \mathring{A}$ છે. ડાયપોલની અક્ષ પર $12 \, \mathring{A}$ ના અંતરે આ ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($, V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo