$30$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,જેમાં દરેક પર $1$ થી $30$ સુધીની અલગ સંખ્યા છે,તો પસંદ કરેલી ટિકિટ પરની સંખ્યા $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{14}{31}$
  • B
    $\frac{7}{30}$
  • C
    $\frac{14}{15}$
  • D
    $\frac{7}{15}$

Explore More

Similar Questions

પાસાની એક જોડીને ક્રમશઃ બે વાર ફેંકવામાં આવે છે. પ્રથમ ફેંકમાં બંને પાસા પર અવિભાજ્ય સંખ્યાઓ અને બીજી ફેંકમાં બંને પાસા પર વિભાજ્ય સંખ્યાઓ મેળવવાની સંભાવના કેટલી છે?

ધારો કે $E_{1}, E_{2}, E_{3}$ ત્રણ પરસ્પર નિવારક ઘટનાઓ છે જેથી $P(E_{1}) = \frac{2+3p}{6}$,$P(E_{2}) = \frac{2-p}{8}$,અને $P(E_{3}) = \frac{1-p}{2}$ થાય. જો $p$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો $p_{1}$ અને $p_{2}$ હોય,તો $(p_{1} + p_{2})$ ની કિંમત શોધો.

બે પાસા ફેંકવામાં આવે છે. કુલ સ્કોર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

જ્યારે બે પાસા ફેંકવામાં આવે છે, ત્યારે ક્રમયુક્ત જોડી $(x, y)$ મેળવવાની સંભાવના શોધો કે જેથી $x^2+y^2 \leq 25$ થાય, જ્યાં $x$ અને $y$ એ બે પાસા પર આવતી સંખ્યાઓ છે.

વિધાન-$I$: જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે,તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.
વિધાન-$II$: લીપ વર્ષ $366$ દિવસો ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo