જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર જોડેલા ચારેય તારની અવરોધકતા અલગ-અલગ હોય અને તારના અન્ય તમામ પરિમાણો સમાન હોય,તો કુલ પ્રવાહ $i$ કેટલો હશે? (અવરોધકતા $\rho$ ધરાવતા તારનો અવરોધ $R_0$ છે)

  • A
    $\frac{23\varepsilon}{12R_0}$
  • B
    $\frac{13\varepsilon}{12R_0}$
  • C
    $\frac{25\varepsilon}{16R_0}$
  • D
    $\frac{13\varepsilon}{6R_0}$

Explore More

Similar Questions

$3\,\Omega$ અવરોધ ધરાવતા ધાતુના તારને ખેંચીને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈનો સમાન તાર બનાવવામાં આવે છે. આ નવા તારને વાળીને તેના છેડાઓને જોડીને એક વર્તુળ બનાવવામાં આવે છે. જો આ વર્તુળ પરના બે બિંદુઓ કેન્દ્ર પર $60^o$ નો ખૂણો બનાવતા હોય,તો આ બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

નીચે દર્શાવેલ અવરોધક નેટવર્ક $16 \, V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. નેટવર્ક દ્વારા વપરાતો પાવર $4 \, W$ છે. $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

$2 \ \Omega$,$4 \ \Omega$ અને $8 \ \Omega$ અવરોધ ધરાવતા અવરોધકોને સમાંતર જોડવામાં આવે છે,તો આ સંયોજનનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

એક નિયમિત ષટ્કોણ છ તારનો બનેલો છે, જે દરેકનો અવરોધ $r \Omega$ છે અને ખૂણાઓને સમાન અવરોધના તાર દ્વારા કેન્દ્ર સાથે જોડવામાં આવ્યા છે. જો પ્રવાહ એક ખૂણેથી દાખલ થાય અને સામેના ખૂણેથી બહાર નીકળે, તો બે સામેના ખૂણાઓ વચ્ચે ષટ્કોણનો સમતુલ્ય અવરોધ કેટલો હશે?

આપેલ પરિપથમાં $V$ નું મૂલ્ય શોધો. ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo