જો $27 ^\circ C$ તાપમાને $v_{rms}$ એ $30 R^{1/2}$ હોય,તો વાયુનું મોલર દળ કિલોગ્રામમાં ગણો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $0.001$

Explore More

Similar Questions

$H_2, N_2, O_2$ અને $HBr$ વાયુઓ માટે $STP$ પર રૂટ મીન સ્ક્વેર ઝડપનો ક્રમ કયો છે?

અચળ દબાણે આદર્શ વાયુનો રૂટ મીન સ્ક્વેર વેગ ઘનતા $(d)$ સાથે કેવી રીતે બદલાય છે?

મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર .............. છે.

જો $27 \, ^\circ C$ તાપમાને $N_2$ અણુનો સરેરાશ વેગ $0.3 \, m/s$ હોય,તો ........... $K$ તાપમાને વેગ $0.6 \, m/s$ થશે.

વાયુમાં આણ્વિય ઝડપના વિતરણ પર તાપમાનમાં વધારાની અસર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo