જો લોખંડના બે નમૂના $P$ અને $Q$ ના $B-H$ વક્ર નીચે મુજબ દર્શાવ્યા હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $P$ અને $Q$ બંને કાયમી ચુંબક બનાવવા માટે યોગ્ય છે
  • B
    $P$ કાયમી ચુંબક બનાવવા માટે અને $Q$ વિદ્યુતચુંબક બનાવવા માટે યોગ્ય છે
  • C
    $P$ વિદ્યુતચુંબક બનાવવા માટે અને $Q$ કાયમી ચુંબક બનાવવા માટે યોગ્ય છે
  • D
    $P$ અને $Q$ બંને વિદ્યુતચુંબક બનાવવા માટે યોગ્ય છે

Explore More

Similar Questions

ક્યુરી તાપમાન એટલે શું? અને રિટેન્ટિવિટી (ધારણશક્તિ) એટલે શું?

$0.2 \, m$ લંબાઈ અને $100$ આંટા ધરાવતા સોલેનોઈડમાં $5.2 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરીને એક ગજિયા ચુંબકને ડિમેગ્નેટાઈઝ (વિચુંબકીત) કરવામાં આવે છે. ગજિયા ચુંબકની કોઅર્સિવિટી (coercivity) .....$A/m$ છે.

એક ધાતુના સળિયાને $42 \ Hz$ ના દરે ચુંબકીયકરણના ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. ધાતુની ઘનતા $6 \times 10^3 \ kg \ m^{-3}$ છે અને તેની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $0.1 \times 10^3 \ cal \ kg^{-1} \ ^{\circ}C^{-1}$ છે. જો તેના $B-H$ લૂપનું ક્ષેત્રફળ $10^{-2} \ J \ m^{-3}$ ની ઉર્જા ઘનતાને અનુરૂપ હોય,તો એક મિનિટમાં તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($^{\circ} C$ માં)?

એક ચુંબકની કોર્સિવિટી (coercivity) $5 \times 10^3 \text{ A/m}$ છે. $30 \text{ cm}$ લંબાઈ અને $150$ આંટા ધરાવતા સોલેનોઈડમાં કેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવો જોઈએ જેથી સોલેનોઈડની અંદર મૂકવામાં આવેલ ચુંબકનું મેગ્નેટાઈઝેશન દૂર થાય (demagnetized થાય)?

જુદા જુદા પદાર્થો માટે મેગ્નેટાઇઝેશન તીવ્રતા $I$ વિરુદ્ધ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ $H$ નો આલેખ દોરવામાં આવ્યો છે. બાજુની આકૃતિમાં દર્શાવેલ વક્ર $A$ અને $B$ કોની સાથે સંકળાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo