જો $25^{\circ} \text{C}$ તાપમાને કોષ $Cu(s) | Cu^{2+}(1 \text{ M}) || Ag^+(1 \text{ M}) | Ag(s)$ નો $emf$ $0.463 \text{ V}$ હોય અને $Cu$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.337 \text{ V}$ હોય, તો $Ag$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધો. ($\text{ V}$ માં)

  • A
    $0.128$
  • B
    $-0.128$
  • C
    $0.8$
  • D
    $-0.8$

Explore More

Similar Questions

જેના અર્ધ-કોષની પ્રક્રિયાઓ નીચે મુજબ છે તેવા કોષનો $EMF$ .......... $V$ છે.
$Mg^{2+} + 2e^- \to Mg_{(s)}; E^o = -2.37 \ V$
$Cu^{2+} + 2e^- \to Cu_{(s)}; E^o = +0.34 \ V$ ($V$ માં)

$298 \ K$ તાપમાને નીચેની અર્ધ-પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ છે:
$Zn^{2+}(aq.) + 2e^- \rightleftharpoons Zn_{(s)}$; $E^\circ = -0.762 \ V$
$Cr^{3+}(aq.) + 3e^- \rightleftharpoons Cr_{(s)}$; $E^\circ = -0.740 \ V$
$2H^{+}(aq.) + 2e^- \rightleftharpoons H_{2(g)}$; $E^\circ = 0.00 \ V$
$Fe^{3+}(aq.) + e^- \rightleftharpoons Fe^{2+}(aq.)$; $E^\circ = 0.770 \ V$
સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે?

જો પ્રક્રિયા $2Ag_{(aq)}^+ + Cd_{(s)} \to Cd_{(aq)}^{2+} + 2Ag_{(s)}$ માટે પ્રમાણિત વિદ્યુતરાસાયણિક કોષનો પોટેન્શિયલ $1.20 \ V$ હોય,તો પ્રમાણિત ગિબ્સ મુક્ત-ઊર્જા ફેરફારનું મૂલ્ય $kJ$ માં ગણો.

પ્રક્રિયા $M^{+n}_{(aq)} + ne^{-} \rightarrow M_{(s)}$ માટે,જો $M_1, M_2$ અને $M_3$ તત્વોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-0.34 \ V$,$-3.05 \ V$ અને $-1.66 \ V$ હોય,તો તેમની રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ કયો થશે?

કઈ ધાતુ નીચેની પ્રક્રિયા આપતી નથી? $M + \text{પાણી} \rightarrow \text{ઓક્સાઈડ અથવા હાઈડ્રોક્સાઈડ} + H_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo