જો કોઈ પદાર્થની સપાટીના શોષણ અને પરાવર્તન ગુણાંક અનુક્રમે $0.4$ અને $0.6$ હોય,તો

  • A
    પદાર્થ અર્ધપારદર્શક છે
  • B
    પદાર્થ સંપૂર્ણ પારદર્શક છે
  • C
    પદાર્થ અપારદર્શક છે
  • D
    તે એક વાસ્તવિક પદાર્થ છે

Explore More

Similar Questions

થર્મોસની બોટલની સપાટી ચળકતી રાખવામાં આવે છે,કારણ કે:

સફેદ ત્વચાવાળા વ્યક્તિની સરખામણીમાં,શ્યામ ત્વચાવાળી વ્યક્તિ શું અનુભવે છે?

ઉષ્માના સારા શોષકો એ ... છે.

સૂર્યની સપાટીનું તાપમાન $K$ ના ક્રમનું હોય છે.

ઉષ્મા કિરણો (heat rays) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo