જો એક ગતિશીલ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $2.2 \times 10^{-4} \ T$ હોય,તો તરંગની તીવ્રતા આશરે કેટલી હશે?

  • A
    $5.8 \times 10^6 \ W/m^2$
  • B
    $4.2 \times 10^6 \ W/m^2$
  • C
    $1.2 \times 10^7 \ W/m^2$
  • D
    $8.8 \times 10^5 \ W/m^2$

Explore More

Similar Questions

એક મોનોક્રોમેટિક રેડિયેશનનો વિદ્યુતક્ષેત્ર ઘટક નીચે મુજબ આપવામાં આવ્યો છે:
$\vec E = 2E_0 \hat i \cos kz \cos \omega t$
તો તેનું ચુંબકીય ક્ષેત્ર $\vec B$ શું હશે?

શૂન્યાવકાશમાં અને $K=3$ ડાયઇલેક્ટ્રિક અચળાંક તથા $\mu=2\mu_{0}$ પરમીએબિલિટી ધરાવતા માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? (જ્યાં $\mu_{0}$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે.)

$z$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો માટે,નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે $\vec{E}$ અને $\vec{B}$ ક્ષેત્ર માટે સાચી દિશા દર્શાવે છે?

એક લેસર બીમની તીવ્રતા $4.0 \times 10^{14} \ W/m^{2}$ છે. બીમ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર . . . . . . $T$ છે. ($\epsilon_{0} = 8.85 \times 10^{-12} \ C^{2}/Nm^{2}$ અને $c = 3 \times 10^{8} \ m/s$ લો)

ઉદગમથી દૂરના વિસ્તારમાં,વિદ્યુતચુંબકીય તરંગના દોલન કરતા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo