જો વર્તુળો $x^2+y^2+4x-5=0$ અને $x^2+y^2+2\lambda y-4=0$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો $\lambda=$

  • A
    $\pm \sqrt{5}$
  • B
    $\pm 2$
  • C
    $\pm \sqrt{3}$
  • D
    $\pm \sqrt{6}$

Explore More

Similar Questions

જો $(1,3)$ એ વર્તુળ $x^2+y^2-4x-8y+16=0$ ની જીવાનું મધ્યબિંદુ હોય,તો તે જીવા દ્વારા યામ અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

ધારો કે $A_0 A_1 A_2 A_3 A_4 A_5$ એ એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત નિયમિત ષટ્કોણ છે. રેખાખંડો $A_0A_1$,$A_1A_2$ અને $A_0A_4$ ની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે? દરેક કિસ્સામાં તમારા જવાબ માટે યોગ્ય કારણ આપો.
$q$: વર્તુળનું કેન્દ્ર વર્તુળની દરેક જીવાને દુભાગે છે.

જો રેખા $x-2y=m$ $(m \in \mathbb{Z})$ એ વર્તુળ $x^2+y^2=2x+4y$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે,તો $m$ ના શક્ય મૂલ્યોની સંખ્યા કેટલી થાય?

$x^2+y^2+2x-6y-6=0$ અને $x^2+y^2-6x-2y+k=0$ એ બે છેદતા વર્તુળો છે અને $k$ એ પૂર્ણાંક નથી. જો $\theta$ એ બે વર્તુળો વચ્ચેનો ખૂણો હોય અને $\cos \theta = \frac{-5}{24}$ હોય,તો $k=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo