જો વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ સરેરાશ પાવર $9240 \ W \ m^{-2}$ હોય,તો $EM$ તરંગમાં દોલિત ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે ($\mu T$ માં)?

  • A
    $4.4$
  • B
    $6.6$
  • C
    $8.8$
  • D
    $10.2$

Explore More

Similar Questions

વિધુતચુંબકીય તરંગ માટે વિધુતક્ષેત્ર $E_x = 36 \sin(1.20 \times 10^7 z - 3.6 \times 10^{15} t) \ V/m$ છે. તો વિધુતક્ષેત્રની તીવ્રતા $W/m^2$ માં કેટલી થાય?

$45 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે. કોઈ એક બિંદુ અને કોઈ એક ક્ષણે, વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $Y$-અક્ષની દિશામાં $750 \text{ NC}^{-1}$ છે. આ સ્થાને અને સમયે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક લેસર બીમની તીવ્રતા $2.1 \times 10^{15} \ W/m^2$ છે. બીમમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આશરે કેટલો હશે ($T$ માં)?

એક વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\vec B = 1.6 \times 10^{-6} \cos(2 \times 10^7 z + 6 \times 10^{15} t) (2\hat i + \hat j) \text{ Wb/m}^2$ દ્વારા આપવામાં આવે છે. તો તેની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $-\hat{j}$ દિશામાં પ્રસરણ પામે છે. તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (2 \times 10^{-8}) \cos [\pi \times 10^{15}(t + \frac{y}{c})] \hat{k} \text{ T}$ દ્વારા આપવામાં આવે છે. આ તરંગનું વિદ્યુત ક્ષેત્ર $\vec{E}$ શું હશે? $(c = \text{પ્રકાશની ઝડપ})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo