જો દર્શાવેલ ટેટ્રાહેડ્રોન (ચતુષ્ફલક) માં દરેક કેપેસિટરનું કેપેસિટન્સ $C$ હોય, તો કોઈપણ બે જંકશન વચ્ચે નેટવર્કનું અસરકારક કેપેસિટન્સ ......$C$ છે.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $0.5$
  • D
    $5$

Explore More

Similar Questions

સ્વીચ $S$ બંધ કરવા પર કેપેસિટરમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. ($J$ માં)

Difficult
View Solution

$64$ સમાન મરક્યુરીના ટીપાં,દરેકને $10\, V$ ના વિદ્યુતસ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવેલ છે. તેમને ભેગા કરીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે,તો આ નવા મોટા ટીપાનું વિદ્યુતસ્થિતિમાન........$V$ થશે.

એક પોલા ધાતુના ગોળાની ત્રિજ્યા $r$ છે. તેની સપાટી પરના બિંદુ અને તેના કેન્દ્રથી $3r$ અંતરે આવેલા બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. ગોળાના કેન્દ્રથી $3r$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

નીચેની આકૃતિમાં $9 \ V$ ની બેટરી અને $C_1 = C_2 = C_3 = 1 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા $3$ અનચાર્જ્ડ કેપેસિટર દર્શાવેલ છે. સ્વીચને જમણી બાજુએ ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી કેપેસિટર $C_1$ સંપૂર્ણપણે ચાર્જ ન થાય,ત્યારબાદ સ્વીચને ડાબી બાજુએ ફેરવવામાં આવે છે. કેપેસિટર $C_2$ પરનો અંતિમ ચાર્જ કેટલો હશે?

ત્રણ કેપેસિટર $C_1, C_2$ અને $C_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવ્યા છે. જો કેપેસિટર $C_3$ વિદ્યુતની દ્રષ્ટિએ બ્રેકડાઉન થાય,તો કેપેસિટરોના સંયોજન પરના કુલ વિદ્યુતભારમાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo