જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $(0,0,0)$ હોય,જ્યાં $A(1,1,1), B(2,1,2), C(x, y, z)$ હોય,તો $(x, y, z) = \ldots \ldots$

  • A
    $(3,2,3)$
  • B
    $(0,0,0)$
  • C
    $(-3,-2,-3)$
  • D
    $(1,-1,1)$

Explore More

Similar Questions

ધારો કે $A (2, 3, 5)$,$B (-1, 3, 2)$ અને $C (\lambda, 5, \mu)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ છે. જો $A$ માંથી પસાર થતી મધ્યગા યામ અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી હોય,તો

$A(-1, 2, 3)$,$B(3, -2, 1)$,$C(2, 1, 3)$ અને $D(-1, -2, 4)$ શિરોબિંદુઓ ધરાવતા ચતુષ્ફલકનું મધ્યકેન્દ્ર શોધો.

ચકાસો કે બિંદુઓ $A(-1, 2, 1)$,$B(1, -2, 5)$,$C(4, -7, 8)$,અને $D(2, -3, 4)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

ત્રિકોણ $ABC$ માં, જો બાજુઓ $AB, BC, CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(3,0,0), (0,4,0), (0,0,5)$ હોય, તો $AB^2+BC^2+CA^2=$

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(a, 1, 3)$,$(-2, b, -5)$ અને $(4, 7, c)$ હોય અને તેનું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ હોય,તો $a^2 + b^2 + c^2 =$ કેટલા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo