જો કાર્બન પરમાણુનો વ્યાસ $0.15 \,nm$ હોય,તો $20 \,cm$ લાંબી સ્કેલની લંબાઈ પર એક સીધી રેખામાં બાજુ-બાજુમાં ગોઠવી શકાય તેવા કાર્બન પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો.

  • A
    $1.33 \times 10^9$
  • B
    $1.33 \times 10^8$
  • C
    $1.33 \times 10^{10}$
  • D
    $1.33 \times 10^7$

Explore More

Similar Questions

દળનો $SI$ એકમ કયો છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Difficult
View Solution

જો કોઈ વસ્તુનું વજન $275 \ lb$ હોય,તો તેનું વજન $kg$ માં કેટલું થાય? $(1 \ kg = 2.205 \ lb)$

Difficult
View Solution

$2.0400$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$0.00340$ માં સાર્થક અંકોની સંખ્યા $......$ છે.

પારાની ઘનતા $13.6 \, g/cm^3$ છે. $1 \, L$ પારાનું દળ શોધો. ($, g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo