જો કોઈ બંધ સપાટીમાં પ્રવેશતું અને બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ${\varphi _1}$ અને ${\varphi _2}$ હોય,તો સપાટીની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $(\varphi _1 + \varphi _2)\varepsilon _0$
  • B
    $(\varphi _2 - \varphi _1)\varepsilon _0$
  • C
    $(\varphi _1 + \varphi _2)/\varepsilon _0$
  • D
    $(\varphi _2 - \varphi _1)/\varepsilon _0$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા એક ઘન વિસ્તારનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. તે ત્રણ સ્થિર બિંદુવત વિદ્યુતભારોને આવરી લે છે: $(0, -a/4, 0)$ પર $-q$,$(0, 0, 0)$ પર $+3q$ અને $(0, +a/4, 0)$ પર $-q$. સાચો વિકલ્પ પસંદ કરો.
$(A)$ $x = +a/2$ સમતલમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $x = -a/2$ સમતલમાંથી પસાર થતા કુલ વિદ્યુત ફ્લક્સ જેટલું જ છે.
$(B)$ $y = +a/2$ સમતલમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $y = -a/2$ સમતલમાંથી પસાર થતા કુલ વિદ્યુત ફ્લક્સ કરતા વધારે છે.
$(C)$ સમગ્ર વિસ્તારમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $\frac{q}{\varepsilon_0}$ છે.
$(D)$ $z = +a/2$ સમતલમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $x = +a/2$ સમતલમાંથી પસાર થતા કુલ વિદ્યુત ફ્લક્સ જેટલું જ છે.

એક વિદ્યુતભાર $Q$ ને ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. ઘનની તમામ છ બાજુઓમાંથી પસાર થતું કુલ વિદ્યુતફલક્સ .......... છે.

એક વિદ્યુતક્ષેત્ર સમાન છે,અને ધન $x$ માટે તે ધન $x$ દિશામાં છે,અને સમાન મૂલ્ય સાથે ઋણ $x$ માટે તે ઋણ $x$ દિશામાં છે. આપેલ છે કે $x > 0$ માટે $E = 200 \hat{i} \; N/C$ અને $x < 0$ માટે $E = -200 \hat{i} \; N/C$ છે. $20 \; cm$ લંબાઈ અને $5 \; cm$ ત્રિજ્યા ધરાવતા એક નળાકારનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને તેની અક્ષ $x$-અક્ષ પર છે,જેથી એક સપાટી $x = +10 \; cm$ પર અને બીજી સપાટી $x = -10 \; cm$ પર રહે.
$(a)$ દરેક સપાટ સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે?
$(b)$ નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે?
$(c)$ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે?
$(d)$ નળાકારની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો છે?

$3.5 \ cm$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $20 \ \mu C \ m^{-2}$ છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ આશરે કેટલું હશે?
[મુક્ત અવકાશની પરમિટિવિટી,$\epsilon_0 = 8.85 \times 10^{-12} \ SI \ unit$]

એક પોલા નળાકારની અંદર $q$ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. વક્રસપાટી $B$ સાથે સંકળાયેલું વિદ્યુત ફલક્સ $\phi$ છે. સમતલ સપાટી ($A$ અથવા $C$) સાથે સંકળાયેલું ફલક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo