જો રેખા $y = 4 + kx$,$k > 0$,એ પરવલય $y = x - x^{2}$ ને બિંદુ $P$ પર સ્પર્શક હોય અને $V$ એ પરવલયનું શિરોબિંદુ હોય,તો $P$ અને $V$ માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

  • A
    $\frac{3}{2}$
  • B
    $\frac{26}{9}$
  • C
    $\frac{5}{2}$
  • D
    $\frac{23}{6}$

Explore More

Similar Questions

બિંદુ $(C, 0)$ માંથી પરવલય $y^2=x$ પર ત્રણ અભિલંબ દોરી શકાય છે. તો,

જો $P(h, k)$ એ પરવલય $x = 4y^2$ પરનું બિંદુ હોય જે બિંદુ $Q(0, 33)$ ની સૌથી નજીક હોય,તો પરવલય $y^2 = 4(x + y)$ ની નિયામિકાથી $P$ નું અંતર કેટલું થાય?

જો પરવલય $y^2=16x$ પરના બિંદુ $P(4,8)$ આગળ દોરેલો સ્પર્શક,પરવલય $y^2=16x+80$ ને $A$ અને $B$ માં મળે,તો $AB$ નું મધ્યબિંદુ શોધો.

ધારો કે વક્ર $C$ એ પરવલય $y^2=4x$ નું રેખા $x+y+4=0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ છે. જો $A$ અને $B$ એ $C$ ના રેખા $y=-5$ સાથેના છેદબિંદુઓ હોય,તો $A$ અને $B$ વચ્ચેનું અંતર કેટલું થાય?

પરવલય $y = x^2$ થી બિંદુ $(0, c)$ નું ન્યૂનતમ અંતર શોધો,જ્યાં $0 \leq c \leq 5$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo