જો રેખા $2x + 3y + n = 0$ એ પરવલય $y^2 = 8x$ નો સ્પર્શક હોય,તો પરવલય $y^2 = 8x$ પર બિંદુ $(2n, 4\sqrt{n})$ આગળ દોરેલા અભિલંબનું સમીકરણ શોધો.

  • A
    $x - 3y + 18 = 0$
  • B
    $3x + 2y - 30 = 0$
  • C
    $3x + y - 66 = 0$
  • D
    $2x - 3y + 6 = 0$

Explore More

Similar Questions

વક્ર $y^2=x$ પર બિંદુ $(c, 0)$ માંથી ત્રણ અભિલંબ દોરવામાં આવે છે. જો એક અભિલંબ $X$-અક્ષ હોય,તો $c$ ની કઈ કિંમત માટે બાકીના બે અભિલંબ એકબીજાને લંબ હોય?

પરવલય $y^2 = 4x$ ની અંદર આવેલા ત્રિકોણના શિરોબિંદુઓના $y-$ યામ $1, 2$ અને $4$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે?

$(0,3)$ થી પરવલય $y^2=4x$ નું લઘુત્તમ અંતર કેટલું છે?

ધારો કે $L_{1}$ એ પરવલય $y^{2}=4(x+1)$ નો સ્પર્શક છે અને $L_{2}$ એ પરવલય $y^{2}=8(x+2)$ નો સ્પર્શક છે,જેથી $L_{1}$ અને $L_{2}$ કાટખૂણે છેદે છે. તો $L_{1}$ અને $L_{2}$ કઈ સીધી રેખા પર મળે છે?

પરવલય $y^2 = 4ax$ પર ગતિ કરતા ચલ બિંદુની નાભિ ત્રિજ્યાના મધ્યબિંદુનો બિંદુપથ એક પરવલય છે જેનું:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo