$(0,3)$ થી પરવલય $y^2=4x$ નું લઘુત્તમ અંતર કેટલું છે?

  • A
    $2$
  • B
    $\sqrt{2}$
  • C
    $5$
  • D
    $\sqrt{5}$

Explore More

Similar Questions

બિંદુ $(-2, -1)$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા સ્પર્શકોની સ્પર્શજીવાની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

રેખા $x = my + \frac{a}{m}$ એ પરવલય $x^2 = 4ay$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

$y^{2} = -8x$ માટે પરવલયનું નાભિ,અક્ષ,નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.

ધારો કે $A$ એ પરવલય $y^2 - 2y - 4x - 7 = 0$ નું શિરોબિંદુ છે અને $L$ એ તેની નાભિલંબની લંબાઈ છે. $A$ શિરોબિંદુ,$2L$ નાભિલંબની લંબાઈ અને આપેલ વક્રના અક્ષને લંબ અક્ષ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

જો રેખા $2x + y + k = 0$ એ પરવલય $y^2 = -8x$ નો અભિલંબ હોય,તો $k$ ની કિંમત શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo