જો લઘુકોણનું માપ $x^{\circ}$ હોય,તો તેના પૂરકકોણ અને કોટિકોણના માપનો તફાવત શોધો. ($^{\circ}$ માં)

  • A
    $90$
  • B
    $80$
  • C
    $70$
  • D
    $50$

Explore More

Similar Questions

જો એક ખૂણો તેના કોટિકોણ કરતાં $20^{\circ}$ વધારે હોય,તો તે ખૂણાનું માપ $\ldots \ldots \ldots$ છે. ($^{\circ}$ માં)

$\angle PRT$ એ $\Delta PQR$ નો બહિષ્કોણ છે. જો $\angle P = 70^{\circ}$ અને $\angle Q = 50^{\circ}$ હોય,તો $\angle PRT = \ldots$ ($^{\circ}$ માં)

$32^{\circ}$ માપ ધરાવતા ખૂણાના કોટિકોણનો પૂરકકોણ કેટલા માપનો હોય ($^{\circ}$ માં)?

આપેલ આકૃતિમાં,કિરણ $QS$ એ રેખા $PR$ ને લંબ છે. જો $a: b = 7: 11$ હોય,તો $c$ શોધો. વળી,વિપરીત $\angle TQR$ પણ શોધો.

$\angle PQR$ અને $\angle PQS$ એ ખૂણાઓની રૈખિક જોડ છે. જો $11 \angle PQR = 9 \angle PQS$ હોય,તો $\angle PQR$ અને $\angle PQS$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo