જો બે વાયુઓના આણ્વીય દળ $M_1$ અને $M_2$ હોય,તો સમાન તાપમાને તેમના વર્ગ સરેરાશ મૂળ વેગ $v_1$ અને $v_2$ નો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\sqrt{\frac{M_1}{M_2}}$
  • B
    $\sqrt{\frac{M_2}{M_1}}$
  • C
    $\sqrt{\frac{M_1 + M_2}{M_1 - M_2}}$
  • D
    $\sqrt{\frac{M_1 - M_2}{M_1 + M_2}}$

Explore More

Similar Questions

આદર્શ વાયુનો અમુક જથ્થો તેની પ્રારંભિક અવસ્થા $1$ થી અંતિમ અવસ્થા $4$ સુધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1 \rightarrow 2 \rightarrow 3 \rightarrow 4$ માર્ગે લઈ જવામાં આવે છે. $AB, CD, EF$ એ બધા સમતાપી વક્રો છે. જો $v_p$ એ અણુઓની સૌથી સંભવિત ઝડપ હોય, તો:

$rms$ મૂલ્ય એટલે શું? $v_{rms}$ એટલે શું? દબાણના પદમાં $v_{rms}$ નું સમીકરણ તારવો.

$T$ તાપમાને આપેલ વાયુ માટે $r.m.s$ વેગ $\nu_{rms}$ છે,સરેરાશ વેગ $\nu_{av}$ છે,અને સૌથી સંભવિત વેગ $\nu_{mp}$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ઓરડાના તાપમાને $(300\,K)$ હિલિયમ પરમાણુના થર્મલ વેગની સૌથી નજીકની કિંમત $m/s$ માં કેટલી હશે? $[k_B = 1.4 \times 10^{-23}\,J/K; m_{He} = 7 \times 10^{-27}\,kg]$.

જે તાપમાને વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $0\,^{\circ}C$ તાપમાને તેની કિંમત કરતા અડધી થાય તે તાપમાન ....... $^{\circ}C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo