$m$ દળ ધરાવતા પદાર્થનું વેગમાન $20 \%$ વધારવામાં આવે,તો તેની ગતિઊર્જામાં કેટલો વધારો થાય ($\%$ માં)?

  • A
    $44$
  • B
    $55$
  • C
    $66$
  • D
    $77$

Explore More

Similar Questions

$m$ અને $4m$ દળ ધરાવતા બે પદાર્થો સમાન ગતિઊર્જા $(K.E.)$ સાથે ગતિ કરી રહ્યા છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ પર અચળ બળ લગાડીને તેને નિશ્ચિત અંતર સુધી ખસેડવામાં આવે છે. $m$ દળ ધરાવતા પદાર્થની ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં હોય છે?

$(2 \hat{i} + 3 \hat{j} - 4 \hat{k}) \text{ m/s}$ ના વેગથી ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા $87 \text{ J}$ હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ($\text{ kg}$ માં)?

જો કોઈ પદાર્થનું વેગમાન $n$ ગણું વધારવામાં આવે,તો તેની ગતિઊર્જા કેટલા ગણી વધશે?

એક હલકા અને એક ભારે પદાર્થનું વેગમાન સમાન છે. કોની ગતિઊર્જા $(K.E.)$ વધારે હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo