જો વિધેય $f(x) = \frac{\tan 5x \cos 3x}{\sin 6x}$ નો આવર્તમાન $\alpha$ હોય,તો $f\left(\frac{\alpha}{8}\right)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $-1$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $-\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

વિધેય $f(x) = |\sin 4x| + |\cos 2x|$ એ આવર્તમાન વિધેય છે,જેનું આવર્તમાન કેટલું છે?

ધારો કે $f(x) = \sin^2 x + \cos^4 x + 2$ અને $g(x) = \cos(\cos x) + \cos(\sin x)$ છે. જો $f(x)$ અને $g(x)$ ના આવર્તમાન અનુક્રમે $T_1$ અને $T_2$ હોય,તો:

જો $n \in N$ અને $\frac{\cos nx}{\sin \left(\frac{x}{n}\right)}$ નું આવર્તમાન $4\pi$ હોય,તો $n$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયા વિધેયનું આવર્તમાન $2$ છે?

જો $f(x) = x - [x]$ આવર્તીય હોય,તો તેનો આવર્તકાળ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo