જો સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્રના ફેરફારનો દર $E$ હોય અને સ્થાનાંતર પ્રવાહ $I$ હોય,તો કેપેસિટરની એક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થાય? ($\varepsilon_{0}$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે.)

  • A
    $\frac{I}{2 \varepsilon_{0} E}$
  • B
    $\frac{2 I}{\varepsilon_0 E}$
  • C
    $I \varepsilon_0 E$
  • D
    $\frac{I}{\varepsilon_0 E}$

Explore More

Similar Questions

$R=6.0\; cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર પ્લેટોથી બનેલા સમાંતર પ્લેટ કેપેસિટર (આકૃતિ) નું કેપેસિટન્સ $C=100\; pF$ છે. આ કેપેસિટરને $300 \;rad \;s ^{-1}$ ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\; V$ ના ac સપ્લાય સાથે જોડવામાં આવે છે.
$(a)$ વહન પ્રવાહ (conduction current) નું rms મૂલ્ય કેટલું છે?
$(b)$ શું વહન પ્રવાહ એ સ્થાનાંતર પ્રવાહ (displacement current) જેટલો છે?
$(c)$ પ્લેટોની વચ્ચે અક્ષથી $3.0\; cm$ અંતરે આવેલા બિંદુએ $B$ નું કંપવિસ્તાર નક્કી કરો.

વિધાન : ડાયપોલના દોલનો વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.
કારણ : પ્રવેગીત વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.

$R$ ત્રિજ્યા ધરાવતી ગોળાકાર પ્લેટો ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર્જ કરવામાં આવે છે. દર્શાવેલ ક્ષણે,પ્લેટો વચ્ચેના $\frac{R}{2}$ અને $R$ ની વચ્ચેના વિસ્તારમાં સ્થાનાંતર પ્રવાહ કેટલો હશે?

સ્થાનભ્રંશ પ્રવાહ (displacement current) ની અસર શું છે?

એમ્પીયરના સર્કિટલ નિયમમાં ખૂટતા પદ (સ્થાનાંતર પ્રવાહ) માટેનું સમીકરણ મેળવો. તેની વ્યાખ્યા આપો અને તેનો $SI$ એકમ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo