જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot(A/2)$ હોય,જ્યાં $A$ એ પ્રિઝમનો ખૂણો છે,તો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

  • A
    $\pi - 2A$
  • B
    $\frac{\pi}{2} - 2A$
  • C
    $\pi - A$
  • D
    $\frac{\pi}{2} - A$

Explore More

Similar Questions

સમબાજુ પ્રિઝમ પર આપાત થતા પ્રકાશના કિરણ માટે લઘુત્તમ વિચલન કોણ તેના વક્રીભવન કોણ જેટલો છે. તેના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$4^{\circ}$ ના ખૂણાવાળા અને $1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલા પાતળા પ્રિઝમ $P_{1}$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલા બીજા પાતળા પ્રિઝમ $P_{2}$ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન થાય. $P_{2}$ માટે પ્રિઝમનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા પ્રિઝમનો પ્રિઝમ કોણ $90^{\circ}$ છે. પ્રિઝમની પ્રથમ સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણ માટે આપાતકોણ કેટલો હોવો જોઈએ જેથી તે બીજી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે ($^{\circ}$ માં)?

એક પ્રિઝમ $(\mu = 1.5)$ નો વક્રીભૂત કોણ $30^\circ$ છે. તેની એક સપાટી પર લંબરૂપે આપાત થતા એકવર્ણી કિરણનું વિચલન કેટલું થશે? $(\sin 48^\circ 36' = 0.75)$.

ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા આપાતકોણ $i$ માટે આ ન્યૂનત્તમ વિચલન જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo