જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર ઘટાડીને $\frac{1}{3}$ ગણું કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ $n$ ગણી થાય છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $3$
  • B
    $\frac{1}{3}$
  • C
    $9$
  • D
    $\frac{1}{9}$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં એકરંગી પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. પડદા પર રચાતી વ્યતિકરણની ભાતનો આકાર કેવો હોય છે?

લેસર પ્રકાશ $(630 \, nm)$ સ્લિટની જોડી પર આપાત થતા વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે જેમાં પ્રકાશિત શલાકાઓ $8.3 \, mm$ થી અલગ પડે છે. બીજો પ્રકાશ વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે જેમાં પ્રકાશિત શલાકાઓ $7.6 \, mm$ થી અલગ પડે છે. આ બીજા પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સમાન સ્લિટ વચ્ચેનું અંતર સ્લિટની પહોળાઈ કરતા $6.1$ ગણું વધારે છે. તો સિંગલ સ્લિટ વિવર્તનના કેન્દ્રીય મહત્તમમાં જોવા મળતા તીવ્રતાના મહત્તમની સંખ્યા કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$I_0$ એ મધ્યસ્થ અધિકતમ પરની તીવ્રતા છે અને $\beta$ એ ફ્રિન્જની પહોળાઈ છે. મધ્યસ્થ અધિકતમથી $x$ અંતરે આવેલા બિંદુ $P$ પર તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $4 : 9$ હોય,તો મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo