જો કોઈ સંખ્યા અને તેના વર્ગનો સરવાળો $182$ હોય,તો તે સંખ્યા કઈ છે?

  • A
    $15$
  • B
    $26$
  • C
    $28$
  • D
    $13$

Explore More

Similar Questions

બે અંકની એક સંખ્યાનો એકમનો અંક $3$ છે,અને તેના અંકોનો સરવાળો તે સંખ્યાના $\frac{1}{7}$ ભાગ જેટલો છે. તો તે સંખ્યા શોધો:

બે સંખ્યાઓને જ્યારે એક ચોક્કસ ભાજક વડે ભાગવામાં આવે છે,ત્યારે શેષ અનુક્રમે $43$ અને $37$ વધે છે. જ્યારે તેમના સરવાળાને તે જ ભાજક વડે ભાગવામાં આવે છે,ત્યારે શેષ $13$ વધે છે. તો ભાજક શોધો.

$5555$ માં કઈ સંખ્યા ઉમેરવાથી $357$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી છ અંકની સૌથી નાની સંખ્યા મળે?

$550$ ના બે-પંચમાંશ $(2/5)$ ના $68 \%$ ની કિંમત શું થાય?

$390$ ના $72 \% + 165$ ના $28 \% = (x - 3)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo