જો વક્ર $y = 1 - x^2$ ને $x = \alpha$ આગળનો સ્પર્શક,જ્યાં $0 < \alpha < 1,$ અક્ષોને $P$ અને $Q$ માં મળે છે. જો $\alpha$ બદલાય છે,તો ત્રિકોણ $OPQ$ ના ક્ષેત્રફળનું ન્યૂનતમ મૂલ્ય એ અક્ષો અને $0 < x < 1$ માટે વક્રના ભાગ દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળના $k$ ગણું છે,તો $k$ બરાબર છે

  • A
    $\frac{2}{\sqrt{3}}$
  • B
    $\frac{75}{16}$
  • C
    $\frac{25}{18}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

વક્ર $y = x^2 - x - 6$,$x$-અક્ષ $(y = 0)$ અને રેખાઓ $x = -1$ તથા $x = 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

પરવલય $y^2 = 2x$ અને યામ $x = 1$ તથા $x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

$y = |x - 4|$, $x = 3$, $x = 5$ અને $X$-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે

વક્ર ${y^2}(2a - x) = {x^3}$ અને રેખા $x = 2a$ વચ્ચે $x$-અક્ષની ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

Difficult
View Solution

વક્ર $x = 2 - y - y^2$ અને $Y$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo