જો વિધાન $(P \wedge (\sim R)) \rightarrow ((\sim R) \wedge Q)$ નું સત્યતા મૂલ્ય $F$ હોય,તો નીચેનામાંથી કોનું સત્યતા મૂલ્ય $F$ છે?

  • A
    $P \vee Q \rightarrow \sim R$
  • B
    $R \vee Q \rightarrow \sim P$
  • C
    $\sim(P \vee Q) \rightarrow \sim R$
  • D
    $\sim(R \vee Q) \rightarrow \sim P$

Explore More

Similar Questions

વિધાન $\sim(p \leftrightarrow \sim q)$ એ

પદાવલિ $(p \wedge \sim q) \vee q \vee (\sim p \wedge q)$ એ કોના સમકક્ષ છે?

નીચે આપેલા સર્કિટનું આઉટપુટ શું છે?

નીચેનામાંથી કયું વિધાન "દરેક $M > 0$ માટે,એવો $x \in S$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $x \geq M$" નું નકારાત્મક વિધાન છે?

જો $x = 5$ અને $y = -2$ હોય,તો $x - 2y = 9$ વિધાનનું પ્રતિઘન વિધાન કયું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo