જો બામર શ્રેણીમાં પ્રથમ રેખાની તરંગલંબાઈ $656 \ nm$ હોય,તો તેની બીજી રેખા અને સીમાંત રેખાની તરંગલંબાઈ અનુક્રમે કેટલી હશે?

  • A
    $485.9 \ nm$ અને $434 \ nm$
  • B
    $485.9 \ nm$ અને $364.4 \ nm$
  • C
    $715 \ nm$ અને $434 \ nm$
  • D
    $608 \ nm$ અને $415.2 \ nm$

Explore More

Similar Questions

$H$ ની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા કોના બરાબર છે?

સમીકરણ $\Delta E = - 2.0 \times 10^{-18} \, J \left( \frac{1}{n_2^2} - \frac{1}{n_1^2} \right)$ ના આધારે,હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને $n = 1$ સ્તરથી $n = 2$ સ્તરમાં ઉત્તેજિત કરવા માટે શોષાયેલા પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે? $(h = 6.625 \times 10^{-34} \, J \, s, c = 3 \times 10^8 \, m \, s^{-1})$

જ્યારે $310 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ $3.55 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે, ત્યારે ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનનો વેગ $x \times 10^5 \ ms^{-1}$ છે. $x$ નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) શોધો. આપેલ છે: $m_{e} = 9 \times 10^{-31} \ kg$, $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$, $c = 3 \times 10^8 \ m/s$, $1 \ eV = 1.6 \times 10^{-19} \ J$.

$H$ પરમાણુની ભૂમિ અવસ્થાની ઊર્જા $-13.6 \, eV$ આપેલ છે. તો બીજી ઉત્તેજીત અવસ્થાની ઊર્જા .......... $eV$ થશે.

હાઈડ્રોજેનિક પરમાણુની $3^{rd}$ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની ઉર્જા $-E$ છે. પ્રથમ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo