જો કોણીય વેગમાનમાં $5\,s$ માં $1\,J\cdot s$ થી $5\,J\cdot s$ જેટલો ફેરફાર થતો હોય,તો ટોર્ક કેટલું હશે?

  • A
    $0.8\,N\cdot m$
  • B
    $0.5\,N\cdot m$
  • C
    $1.0\,N\cdot m$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1000 \; Nm$ નો અચળ ટોર્ક $200 \; kg \cdot m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા પૈડાને તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર ફેરવે છે. શરૂઆતમાં પૈડું સ્થિર છે. $3 \; s$ પછી તેની કોણીય ઝડપ કેટલી હશે?

એક પૈડું તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને $60 \ rpm$ ની ઝડપથી ભ્રમણ કરે છે. જો આ અક્ષને અનુલક્ષીને પૈડાની જડત્વની ચાકમાત્રા $2 \ kg \ m^2$ હોય,તો તેના ભ્રમણને એક મિનિટમાં રોકવા માટે કેટલું ટોર્ક જોઈએ?

એક પૈડા પર $1000 \ N-m$ નું ટોર્ક લગાડવામાં આવે છે અને તે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની આસપાસ $200 \ kg-m^2$ ની જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. $3 \ s$ પછી પૈડાનો કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

નીચેની આકૃતિમાં $r_1 = 5 \, cm$ અને $r_2 = 30 \, cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $5100 \, kg \cdot m^2$ હોય,તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

$5\,kg$ દળ અને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર પર દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $20\,N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારનો કોણીય પ્રવેગ ($rad/s^2$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo