જો પૃથ્વીના વાતાવરણમાં $CO_2$ ન હોત,તો પૃથ્વીની સપાટીનું તાપમાન કેવું હોત?

  • A
    વર્તમાન જેટલું જ
  • B
    વર્તમાન કરતા ઓછું
  • C
    વર્તમાન કરતા વધારે
  • D
    વાતાવરણમાં રહેલા ઓક્સિજનના જથ્થા પર આધારિત

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વાયુઓની જોડી મુખ્યત્વે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ વાયુ છે?

ગ્રીનહાઉસ વાયુઓની અસર શું છે?

$CO_2, CH_4, CFCs$,અને $N_2O$ ને ગ્રીનહાઉસ વાયુઓ કહેવામાં આવે છે કારણ કે $.........$

કુલ વૈશ્વિક ઉષ્ણતામાન (Global Warming) માટે જવાબદાર વિવિધ ગ્રીનહાઉસ વાયુઓના સાપેક્ષ ફાળા વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo