જો બે પાઈપ એકસાથે કાર્ય કરે,તો જળાશય $6$ $\text{કલાકમાં}$ ભરાઈ જશે. એક પાઈપ બીજા પાઈપ કરતા $5$ $\text{કલાક}$ ઝડપથી જળાશય ભરે છે. તો ઝડપી પાઈપને જળાશય ભરતા કેટલા $\text{કલાક}$ લાગશે?

  • A
    $8$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $9$

Explore More

Similar Questions

એક ટાંકી પાઇપ $A$ દ્વારા $2$ કલાકમાં અને પાઇપ $B$ દ્વારા $6$ કલાકમાં ભરી શકાય છે. સવારે $10$ વાગ્યે પાઇપ $A$ ખોલવામાં આવ્યો હતો. જો પાઇપ $B$ સવારે $11$ વાગ્યે ખોલવામાં આવે,તો ટાંકી કેટલા વાગ્યે ભરાશે?

પાઈપ $P$ અને $Q$ એક ટાંકીને અનુક્રમે $5$ અને $6 \, h$ માં ભરી શકે છે અને પાઈપ $C$ તેને $3 \, h$ માં ખાલી કરી શકે છે। જો ત્રણેય પાઈપ સવારે $7 \, am$ વાગ્યે ખોલવામાં આવે, તો ટાંકીનો બે-પંચમાંશ $\text{(2/5)}$ ભાગ કેટલા વાગ્યે ભરાશે?

એક ફિલ પાઇપ $A$ એ બીજી ફિલ પાઇપ $B$ કરતા $3$ ગણી ઝડપી છે અને પાઇપ $B$ કરતા $32$ મિનિટ ઓછો સમય લે છે. જો બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે?

બે પાઈપ એક ટાંકીને અનુક્રમે $10$ $\text{કલાક}$ અને $12$ $\text{કલાક}$ માં ભરી શકે છે,જ્યારે ત્રીજી પાઈપ ભરેલી ટાંકીને $20$ $\text{કલાક}$ માં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઈપ એકસાથે ચાલુ કરવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે?

પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $5$ $\text{કલાક}$ અને $6$ $\text{કલાક}$ માં ભરી શકે છે. પાઈપ $C$ તેને $12$ $\text{કલાક}$ માં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઈપ એકસાથે ખોલવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo