ધારો કે $n_e$ એ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે અને $v_d$ એ ડ્રિફ્ટ વેગ છે. જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે:

  • A
    $n_e$ વધે છે અને $v_d$ ઘટે છે
  • B
    $n_e$ ઘટે છે અને $v_d$ વધે છે
  • C
    $n_e$ અને $v_d$ બંને વધે છે
  • D
    $n_e$ અને $v_d$ બંને ઘટે છે

Explore More

Similar Questions

$500\,\mu F$ ના કેપેસિટરને $100\,\mu C/s$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે છે. $......\,s$ ના સમયગાળા પછી કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\,V$ થશે.

કોષ $Cu_{(s)}|Cu^{2+}_{(aq)}||Ag^{+}_{(aq)}|Ag_{(s)}$ નો $emf$ ગણો. આપેલ છે: $E_{Cu^{2+} / Cu}^0 = +0.34 \ V$,$E_{Ag^{+} / Ag}^0 = 0.80 \ V$.

ફોટોસિસ્ટમમાં,એન્ટેનામાં નીચેનામાંથી કયા રંજકદ્રવ્યોનો સમાવેશ થતો નથી?

નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય (optically active) નથી?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક કણની સ્થિતિ ઊર્જા $(U)$ ને ઉગમબિંદુથી તેના સ્થાન $x$ ની સાપેક્ષમાં આલેખવામાં આવી છે. કણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo