નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય (optically active) નથી?

  • A
    $[Co(en)_3]^{3+}$
  • B
    $[Cr(Ox)_3]^{3-}$
  • C
    $cis-[CoCl_2(en)_2]^+$
  • D
    $trans-[CoCl_2(en)_2]^+$

Explore More

Similar Questions

બે સમાન કેપેસિટર સમાન કેપેસીટન્સ $C$ ધરાવે છે. તેમાંથી એકને $V_1$ પોટેન્શિયલ સુધી અને બીજાને $V_2$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસિટરના ઋણ છેડાઓને એકસાથે જોડવામાં આવે છે. જ્યારે ધન છેડાઓને પણ જોડવામાં આવે છે,ત્યારે સંયુક્ત સિસ્ટમની ઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

કૉલમ-$I$ માં આપેલી વસ્તુઓને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ પ્રોલિફેરેટિવ તબક્કો $(i)$ એન્ડોમેટ્રિયલ અસ્તરનું વિઘટન
$(b)$ સિક્રેટરી તબક્કો $(ii)$ ફોલિક્યુલર તબક્કો
$(c)$ માસિક ધર્મ $(iii)$ લ્યુટિયલ તબક્કો

પરવલય $y^2 = 4ax$ ની નાભિગત જીવાઓના ધ્રુવોનો બિંદુપથ શું છે?

જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $ax+2y-3a=0$ સંગામી હોય,તો $a$ ની કિંમત શોધો.

$27\,^{\circ}C$ તાપમાને રહેલી સીસાની ગોળી જ્યારે અવરોધ સાથે અથડાય છે ત્યારે તે પીગળી જાય છે. જો $25\%$ ઉષ્મા અવરોધ દ્વારા શોષાઈ જતી હોય,તો અથડાતી વખતે ગોળીનો વેગ ........ $m/s$ હશે. (સીસાનું ગલનબિંદુ $= 327\,^{\circ}C$,સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 0.03\,cal/g\,^{\circ}C$,સીસાની ગલનગુપ્ત ઉષ્મા $= 6\,cal/g$ અને $J = 4.2\,J/cal$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo