$\Delta XYZ$ માં,$P$ અને $Q$ એ અનુક્રમે $\overline{XY}$ અને $\overline{XZ}$ ના મધ્યબિંદુઓ છે. જો $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $140$ હોય,તો $\Delta XPQ$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $35$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AB = 6$ અને $AC = 10$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta ABC$ અને $\Delta XYZ$ માં,$m \angle A = m \angle X$ અને $m \angle B = m \angle Y$ છે. $\overline{AM}$ એ $\Delta ABC$ ની મધ્યગા છે અને $\overline{XP}$ એ $\Delta XYZ$ ની મધ્યગા છે. સાબિત કરો કે $AM \times YZ = XP \times BC$.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 10, BC = 6$ અને $AC = 14$ હોય,તો $BD$ અને $DC$ શોધો.

$ABCD$ સમલંબ ચતુષ્કોણમાં $AB \parallel DC$ છે અને તેના વિકર્ણો $AC$ અને $BD$ બિંદુ $O$ માં છેદે છે. $O$ માંથી પસાર થતી અને $AB$ ને સમાંતર રેખાખંડ $PQ$ દોરવામાં આવ્યો છે,જે $AD$ ને $P$ માં અને $BC$ ને $Q$ માં મળે છે. સાબિત કરો કે $PO = QO$.

Difficult
View Solution

$\Delta PQR$ માં,$m\angle Q = 90^{\circ}$ અને $T$ એ $\overline{PR}$ નું મધ્યબિંદુ છે. જો $PQ = 6$ અને $QR = 8$ હોય,તો $QT = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo