$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ મધ્યગા છે. જો $AB = 20$ અને $BC = 21$ હોય,તો $BM$ શોધો. ($.5$ માં)

  • A
    $8$
  • B
    $11$
  • C
    $14$
  • D
    $10$

Explore More

Similar Questions

લંબચોરસ $ABCD$ માં,$AB^{2} + BC^{2} + CD^{2} + DA^{2} = 338$ હોય,તો $AC = \ldots$

Difficult
View Solution

$ABC \leftrightarrow EFD$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta DEF$ છે. $AB : BC : CA = 4 : 3 : 5$ છે. જો $\Delta DEF$ ની પરિમિતિ $36$ હોય,તો $\Delta DEF$ ની તમામ બાજુઓના માપ શોધો.

સંગતતા $ABC \leftrightarrow ZXY$ માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB = 12, BC = 8, CA = 10$ અને $ZX = 10$ હોય,તો $XY + YZ = \ldots$

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,જો $\angle D = \angle C$ હોય,તો શું તે સત્ય છે કે $\triangle ADE \sim \triangle ACB$? શા માટે?

$\Delta PQR$ માં,$m\angle P = 90^{\circ}$ અને $\overline{PM}$ એ વેધ છે. જો $PQ = \sqrt{20}$ અને $QM = 4$ હોય,તો $RM = \ldots \ldots .$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo