$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે અને $AB^2 + AC^2 = 148$ છે. જો $AD = 7$ હોય,તો $BC = \ldots$

  • A
    $5$
  • B
    $7$
  • C
    $10$
  • D
    $14$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ અને $\overline{AD}$ એ વેધ છે. જો $AB = \sqrt{5}$ અને $BD = 2$ હોય,તો કર્ણ $\overline{BC}$ ની લંબાઈ ......... છે.

$\Delta XYZ$ માં,$m\angle Y = 90^{\circ}$ છે. જો $XY = YZ$ અને $XZ = 10$ હોય,તો $XY = \ldots$

લંબચોરસ $ABCD$ માં,$AB^{2} + BC^{2} + CD^{2} + DA^{2} = 338$ હોય,તો $AC = \ldots$

Difficult
View Solution

$5\, m$ લાંબી સીડી એક ઊભી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તે દીવાલ પર $4 \,m$ ની ઊંચાઈએ પહોંચે છે. જો સીડીના પાયાને $1.6 \,m$ દીવાલ તરફ ખસેડવામાં આવે,તો સીડીનો ઉપરનો ભાગ દીવાલ પર કેટલા અંતરે ઉપરની તરફ સરકશે તે શોધો (મીટરમાં).

Difficult
View Solution

જો $\triangle ABC \sim \triangle DEF$,$AB = 4 \, cm$,$DE = 6 \, cm$,$EF = 9 \, cm$ અને $FD = 12 \, cm$ હોય,તો $\triangle ABC$ ની પરિમિતિ શોધો ($\text{cm}$ માં).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo