$\Delta PQR$ માં,$\angle Q$ કાટખૂણો છે. જો $PQ = 8$ અને $QR = 15$ હોય,તો $\Delta PQR$ ની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots$ છે.

  • A
    $7$
  • B
    $10$
  • C
    $17$
  • D
    $3$

Explore More

Similar Questions

આકૃતિમાં,જો $PQR$ એ $O$ કેન્દ્રવાળા વર્તુળનો $Q$ બિંદુએ સ્પર્શક હોય,$AB$ એ $PR$ ને સમાંતર જીવા હોય અને $\angle BQR = 70^{\circ}$ હોય,તો $\angle AQB$ નું માપ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

$\overline{AB}$ એ $\odot(O, 13)$ ની જીવા છે,જ્યાં $AB = 24$ છે. $A$ અને $B$ આગળ દોરેલા સ્પર્શકો $P$ માં છેદે છે. $PA$ શોધો.

Difficult
View Solution

વર્તુળની બહારના બિંદુ $P$ માંથી દોરેલો સ્પર્શક વર્તુળને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $OP = 29$ અને $PQ = 20$ હોય,તો વર્તુળનો વ્યાસ કેટલો થાય?

નીચેની આકૃતિમાં,વર્તુળની ત્રિજ્યા શોધો.

$\overline{AB}$ એ $\odot(O, 15)$ નો વ્યાસ છે. $B$ માંથી $\odot(O, 9)$ ને એક સ્પર્શક દોરવામાં આવે છે જે $\odot(O, 9)$ ને $D$ માં સ્પર્શે છે. $\overrightarrow{BD}$ એ $\odot(O, 15)$ ને $C$ માં છેદે છે. $AC$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo