$\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ કેન્દ્ર આગળ $72^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ અને વર્તુળના પરિઘનો ગુણોત્તર ............ છે.

  • A
    $1:5$
  • B
    $1:6$
  • C
    $1:8$
  • D
    $1:9$

Explore More

Similar Questions

$10\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $40\,cm^2$ છે. તો તે વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots \,cm$ થાય.

$42 \, cm$ વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.

જે વર્તુળનું ક્ષેત્રફળ $24 \, cm$ અને $7 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય,તે વર્તુળનો વ્યાસ ($cm$ માં) શોધો:

બાજુની આકૃતિમાં,$\overline{ AB }$ અને $\overline{ CD }$ એ $\odot( O , 7\, cm )$ ના પરસ્પર લંબ વ્યાસ છે। $\overline{ OD }$ વ્યાસ લઈને એક વર્તુળ દોરવામાં આવ્યું છે। છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। ($cm^2$ માં)

Difficult
View Solution

જો એક વર્તુળની પરિમિતિ એક ચોરસની પરિમિતિ જેટલી હોય,તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo