વર્તુળ $\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ વર્તુળના પરિઘના આઠમા ભાગની છે. તો,તે ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots \ldots \ldots \ldots$ છે. ($^\circ$ માં)

  • A
    $60$
  • B
    $45$
  • C
    $75$
  • D
    $90$

Explore More

Similar Questions

એક રૂમના ભોંયતળિયાનું માપ $5 \, m \times 4 \, m$ છે અને તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક $50 \, cm$ વ્યાસ ધરાવતી વર્તુળાકાર લાદીઓથી ઢંકાયેલું છે. લાદીઓથી ન ઢંકાયેલા ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધો. ($\pi = 3.14$ નો ઉપયોગ કરો) ($m^2$ માં)

Difficult
View Solution

$\odot(O, 5.6)$ માં,$\overline{OA}$ અને $\overline{OB}$ પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. તો,લઘુચાપ $\widehat{AB}$ દ્વારા બનતા લઘુ વૃત્તાંશ અને તેને અનુરૂપ લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનો તફાવત $\ldots \ldots \ldots \ldots cm^2$ છે.

$\odot(O, 7)$ ના લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ એકમ હોઈ શકે.

આપેલ આકૃતિમાં,$\Delta ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $m \angle B = 90^{\circ}$ અને $AB = BC = 14 \text{ cm}$ છે. લઘુ વૃત્તાંશ $BAPC$ એ $B$ કેન્દ્ર અને $BA$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો એક ભાગ છે. વ્યાસ $\overline{AC}$ પર અર્ધવર્તુળ ચાપ $\widehat{AQC}$ દોરવામાં આવી છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ $\text{cm}^2$ માં શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, લંબચોરસ $ABCD$ એક ધાતુની શીટ છે જેમાં $CD = 20 \, cm$ અને $BC = 14 \, cm$ છે. તેમાંથી, $\overline{BC}$ વ્યાસ ધરાવતું અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર તથા $AD$ ત્રિજ્યા ધરાવતો વૃતાંશ કાપી લેવામાં આવે છે. બાકી રહેલી શીટનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo