$C_4$ વનસ્પતિઓમાં,પ્રાથમિક કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન ક્યાં થાય છે?

  • A
    રક્ષક કોષો
  • B
    સ્પોન્જી મધ્યપર્ણ કોષો
  • C
    પેલિસેડ મધ્યપર્ણ કોષો
  • D
    પુલકંચુક કોષો

Explore More

Similar Questions

રસાળ (Succulent) વનસ્પતિઓ બાષ્પોત્સર્જન અટકાવવા માટે દિવસ દરમિયાન તેમના પર્ણરંધ્રો બંધ રાખે છે. તેઓ તેમની પ્રકાશસંશ્લેષણ માટેની $CO_2$ ની જરૂરિયાત કેવી રીતે પૂર્ણ કરે છે?

ક્રેન્ઝ (Kranz) અંતઃસ્થ રચના વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$C_4$ પથના કિસ્સામાં:

પુલકંચુક (bundle sheath) ની હાજરી એ કોનું લાક્ષણિક લક્ષણ છે?

ક્રેન્ઝ (Kranz) અંતઃસ્થ રચના એ નીચેનામાંથી કોના પર્ણોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo