$X-$રે પ્રયોગમાં $K_{\alpha}$ અને $K_{\beta}$ શું દર્શાવે છે?

  • A
    લાક્ષણિક $X-$રે
  • B
    સતત તરંગલંબાઈ ધરાવતા $X-$રે
  • C
    અનુક્રમે $\alpha$ અને $\beta$ ઉત્સર્જન
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$X$-રે સ્પેક્ટ્રમમાં $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ એ પરમાણુ ક્રમાંક $Z$ પર કેવી રીતે આધાર રાખે છે?

$1\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા $X$-કિરણોની આવૃત્તિ કેટલી હશે?

$X-$કિરણોની તીવ્રતા કોની સંખ્યા પર આધાર રાખે છે?

કુલિજ ટ્યુબના પ્રયોગમાં, સતત $X-$રે વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઈ $66.3\, pm$ છે. તો:

જ્યારે અંધારા ઓરડામાં કોઈ પદાર્થ પર ક્ષ-કિરણો ($X$-rays) આપાત થાય છે,ત્યારે તે ........ દેખાશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo