એક કોલેજમાં,છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા બમણી છે. $\frac{1}{5}$ છોકરીઓ અને $\frac{1}{8}$ છોકરાઓએ સામાજિક શિબિરમાં ભાગ લીધો હતો. કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા ભાગના વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો?

  • A
    $\frac{7}{40}$
  • B
    $\frac{7}{80}$
  • C
    $\frac{2}{12}$
  • D
    $\frac{1}{24}$

Explore More

Similar Questions

$(0 . \overline{09} \times 7 . \overline{3})$ ની કિંમત કેટલી થાય?

$15 \frac{2}{3} \times 3 \frac{1}{6} + 6 \frac{1}{3} = 11 \frac{7}{18} + ?$

$\frac{(0.96)^{3}-(0.1)^{3}}{(0.96)^{2}+0.096+(0.1)^{2}}$ ની કિંમત શોધો.

જો $3x + 7 = x^2 + P = 7x + 5$ હોય,તો $P$ ની કિંમત શું છે?

$4^{11} + 4^{12} + 4^{13} + 4^{14}$ એ નીચેનામાંથી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo