એક વર્તુળમાં,બે અલગ-અલગ લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:4$ છે. તો તે લઘુવૃત્તાંશ માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાઓનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ થાય.

  • A
    $1:2$
  • B
    $2:1$
  • C
    $4:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

જો વર્તુળની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં $\ldots \ldots \ldots . \%$ નો વધારો થશે.

બાજુમાં દર્શાવેલ આકૃતિ મુજબ,ચોરસ પ્લોટ $ABCD$ ની બાજુની લંબાઈ $50 \, m$ છે. પ્લોટના દરેક શિરોબિંદુ પર $10 \, m$ ત્રિજ્યા ધરાવતા વૃતાંશ આકારના ફૂલના ક્યારા બનાવવામાં આવ્યા છે. ફૂલના ક્યારા સિવાયના પ્લોટનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$ ($m^2$ માં)

$d \text{ cm}$ વ્યાસ ધરાવતા ગોળાકાર પૈડાં દ્વારા એક પરિભ્રમણમાં કાપેલું અંતર $2 \pi d \text{ cm}$ છે,તે સાચું છે? શા માટે?

$\odot(O, 12)$ માં, લઘુચાપ $\widehat{ACB}$ કેન્દ્ર આગળ $30^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો, ગુરુચાપ $\widehat{ADB}$ ની લંબાઈ $\ldots \ldots \ldots \text{ cm}$ છે. ($\pi$ માં)

$56 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એકબીજાને લંબ એવી બે ત્રિજ્યાઓને અનુરૂપ લઘુ વૃત્તાંશ,ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo