$56 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એકબીજાને લંબ એવી બે ત્રિજ્યાઓને અનુરૂપ લઘુ વૃત્તાંશ,ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

  • A
    લઘુ વૃત્તાંશ: $2464 \, cm^2$,ગુરુ વૃત્તાંશ: $7392 \, cm^2$,લઘુ વૃત્તખંડ: $896 \, cm^2$
  • B
    લઘુ વૃત્તાંશ: $1232 \, cm^2$,ગુરુ વૃત્તાંશ: $8624 \, cm^2$,લઘુ વૃત્તખંડ: $448 \, cm^2$
  • C
    લઘુ વૃત્તાંશ: $2464 \, cm^2$,ગુરુ વૃત્તાંશ: $7392 \, cm^2$,લઘુ વૃત્તખંડ: $1792 \, cm^2$
  • D
    લઘુ વૃત્તાંશ: $4928 \, cm^2$,ગુરુ વૃત્તાંશ: $4928 \, cm^2$,લઘુ વૃત્તખંડ: $896 \, cm^2$

Explore More

Similar Questions

એક ટ્રકના પૈડાંનો પરિઘ $440 \, cm$ છે. તેઓ પ્રતિ મિનિટ $250$ પરિભ્રમણ કરે છે. તો,ટ્રકની ઝડપ $\ldots \ldots \ldots \ldots \, km/h$ છે.

Difficult
View Solution

$35 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm^{2}$ છે.

$\odot(O, 4)$ માં,$\widehat{ACB}$ એ લઘુચાપ છે અને $m \angle AOB = 45^\circ$ છે. તો,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ છે.

$50 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$20 \, cm$ લાંબી ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm^2$ છે.

વર્તુળના લઘુચાપ $\widehat{AB}$ ની લંબાઈ તેના પરિઘના $\frac{1}{4}$ ભાગની છે,તો લઘુચાપ $\widehat{AB}$ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots$ થશે. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo