$1$ થી $25$ રોલ નંબર ધરાવતા $25$ વિદ્યાર્થીઓના વર્ગમાં,એક વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ આપવા માટે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ વિદ્યાર્થીનો રોલ નંબર $5$ અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{6}{25}$
  • B
    $\frac{4}{25}$
  • C
    $\frac{8}{25}$
  • D
    $\frac{7}{25}$

Explore More

Similar Questions

એક થેલીમાં $13$ લાલ,$14$ લીલા અને $15$ કાળા દડા છે. $4$ દડા બહાર કાઢતા બરાબર $2$ કાળા દડા મળવાની સંભાવના ${P_1}$ છે. હવે દરેક રંગના દડાની સંખ્યા બમણી કરવામાં આવે છે અને $8$ દડા બહાર કાઢવામાં આવે છે. બરાબર $4$ કાળા દડા મળવાની સંભાવના ${P_2}$ છે. તો:

Difficult
View Solution

$2$ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. $2$ સપાટીઓ પરના અંકોનો સરવાળો $9$ પણ ન હોય અને $11$ પણ ન હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

ગણ $A = \{1, 2, ..., n\}$ થી તે જ ગણ પરના તમામ વિધેયોના ગણમાંથી એક વિધેય યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ વિધેય એક-એક (injection) હોવાની સંભાવના કેટલી છે?

$2$ પાસા ફેંકવામાં આવે છે. એક પાસા પર એકી સંખ્યા અને બીજા પાસા પર $3$ નો ગુણક મળે તેની સંભાવના શોધો.

એક ટોપલીમાં $4$ લાલ,$5$ વાદળી અને $3$ લીલા લખોટા છે. જો યાદચ્છિક રીતે ત્રણ લખોટા પસંદ કરવામાં આવે,તો $2$ લાલ અને $1$ લીલો લખોટો હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo