એક કો-એક્સિયલ (સહ-અક્ષીય),સીધા કેબલમાં,કેન્દ્રિય વાહક અને બહારના વાહક સમાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહન કરે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય હોય છે?

  • A
    કેબલની બહાર
  • B
    આંતરિક વાહકની અંદર
  • C
    બહારના વાહકની અંદર
  • D
    બે વાહકોની વચ્ચે

Explore More

Similar Questions

જ્યારે ઓક્ઝેલીક એસિડનું નિર્જલીકરણ (dehydration) સાંદ્ર $H_2SO_4$ વડે કરવામાં આવે છે,ત્યારે શું બને છે?

જો રેખાઓ $x^2+2xy-35y^2-4x+44y-12=0$ અને $5x+\lambda y-8=0$ સંગામી હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

એક કણનું સ્થાન $\overrightarrow {r} = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow {P} = (3\hat i + 4\hat j - 2\hat k)$ દ્વારા આપવામાં આવે છે. કોણીય વેગમાન કોને લંબ છે?

નીચેનામાંથી કયો સૌથી સાદો એમિનો એસિડ છે?

ગાટરમેન પ્રક્રિયામાં,ડાયઝોનિયમ ગ્રુપને $\underline{X}$ દ્વારા $\underline{Y}$ નો ઉપયોગ કરીને બદલવામાં આવે છે. $\underline{X}$ અને $\underline{Y}$ શું છે:
$\underline{X} \quad \underline{Y}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo