$0.5 \, H$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ (ગૂંચળા) માં,વિદ્યુતપ્રવાહ $2 \, s$ માં $0 \, A$ થી $10 \, A$ સુધી અચળ દરે બદલાય છે. કોઈલમાં ઉત્પન્ન થતું $e.m.f.$ ... $V$ છે.

  • A
    $10$
  • B
    $5$
  • C
    $2.5$
  • D
    $1.25$

Explore More

Similar Questions

જો એક કોઈલમાં ક્ષેત્રફળમાં ફેરફારનો દર $5 \, m^2/ms$ હોય અને પ્રવાહ $2 \, A$ થી $1 \, A$ સુધી $2 \times 10^{-3} \, s$ માં બદલાતો હોય. જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $1 \, T$ હોય,તો કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) ... $H$ છે.

પરિપથની એક શાખા આકૃતિમાં દર્શાવેલ છે. જો પ્રવાહ $10^3 \ A \ s^{-1}$ ના દરે ઘટતો હોય, તો $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

એક સર્કિટમાં પ્રવાહ $0.1 \ s$ માં $5.0 \ A$ થી ઘટીને $0.0 \ A$ થાય છે. જો $100 \ V$ નું સરેરાશ emf પ્રેરિત થતું હોય,તો સર્કિટનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) . . . . . . છે. ($H$ માં)

એક કોઈલનું આત્મ-પ્રેરકત્વ $L$ છે. લંબાઈ અને ક્ષેત્રફળ સમાન રાખીને,કોઈલમાં આંટાની સંખ્યા ચાર ગણી કરવામાં આવે છે. તો હવે કોઈલનું આત્મ-પ્રેરકત્વ કેટલું થશે?

એક કોઈલમાં વહેતો બદલાતો પ્રવાહ $0.5 \, s$ માં $10 \, A$ થી ઘટીને $0 \, A$ થાય છે. જો કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ $EMF$ $220 \, V$ હોય,તો કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) ... $H$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo