એક સમિતિમાં,$50$ લોકો ફ્રેન્ચ બોલે છે,$20$ લોકો સ્પેનિશ બોલે છે અને $10$ લોકો સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે. આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલતા લોકો કેટલા છે?

  • A
    $60$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $70$

Explore More

Similar Questions

એક ચોક્કસ વર્ષમાં જાન્યુઆરી $1$ થી માર્ચ $31$ ના સમયગાળામાં બરાબર બાર રવિવાર આવે છે. તો તે વર્ષમાં ફેબ્રુઆરી $15$ ના રોજ કયો વાર હશે?

ધારો કે $A$ એ બે અંકની એવી તમામ સંખ્યાઓનો ગણ છે જે તેમના અંકોના ફેક્ટોરિયલના સરવાળાના ચાર ગણા બરાબર છે. $A$ માં રહેલી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

$A$ અને $B$ એ નોન-સિંગલટન ગણ છે અને $n(A \times B) = 35$ છે. જો $B \subset A$ હોય,તો ${}^{n(A)}C_{n(B)}$ ની કિંમત શોધો.

ધારો કે $S = \{1, 2, 3, \ldots, 2022\}$. ગણ $S$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $n$ માટે $\operatorname{HCF}(n, 2022) = 1$ હોય તેની સંભાવના શોધો.

જો $A = \{x \in \mathbb{R} : |x - 2| > 1\}$,$B = \{x \in \mathbb{R} : \sqrt{x^2 - 3} > 1\}$,$C = \{x \in \mathbb{R} : |x - 4| \geq 2\}$ અને $\mathbb{Z}$ એ બધા પૂર્ણાંકોનો ગણ હોય,તો ગણ $(A \cap B \cap C)^c \cap \mathbb{Z}$ ના ઉપગણોની સંખ્યા .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo