કોમન એમિટર $(CE)$ એમ્પ્લીફાયરમાં જેનો વોલ્ટેજ ગેઈન $G$ છે,તેમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.03\, mho$ અને કરંટ ગેઈન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે બદલવામાં આવે જેનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.02\, mho$ અને કરંટ ગેઈન $20$ હોય,તો નવો વોલ્ટેજ ગેઈન કેટલો થશે?

  • A
    $1.5 G$
  • B
    $\frac{1}{3} G$
  • C
    $\frac{5}{4} G$
  • D
    $\frac{2}{3} G$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta = 62$, $R_L = 5 \times 10^3 \ \Omega$ અને ઇનપુટ અવરોધ $500 \ \Omega$ છે. તો પાવર ગેઇન અને વૉલ્ટેજ ગેઇનનો ગુણોત્તર ....... છે.

જો $X, Y$ અને $Z$ અનુક્રમે ટ્રાન્ઝિસ્ટરના એમિટર,બેઝ અને કલેક્ટરના કદ હોય,તો

કોમન બેઝ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરતા $p-n-p$ ટ્રાન્ઝિસ્ટરમાં, જ્યારે કરંટ ગેઇન $0.96$ હોય અને એમિટર કરંટ $7.2 \,mA$ હોય, ત્યારે બેઝ કરંટ કેટલો હશે ($\,mA$ માં)?

આપેલ કોમન એમિટર $(CE)$ ટ્રાન્ઝિસ્ટર પરિપથ માટે,બેઝ પ્રવાહ $I_B = 0.04 \text{ mA}$ છે. જો પ્રવાહ ગેઈન $\beta = 100$ અને કલેક્ટર-એમિટર વોલ્ટેજ $V_{CE} = 12 \text{ V}$ હોય,તો કલેક્ટર અવરોધ $R_C$ ની કિંમત $\text{k}\Omega$ માં શોધો.

Difficult
View Solution

જો ${l_1}, {l_2}, {l_3}$ એ ટ્રાન્ઝિસ્ટરના એમિટર,બેઝ અને કલેક્ટરની લંબાઈ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo