નર અને માદા વટાણાના છોડ વચ્ચેના સંકરણમાં,બંને ગોળાકાર બીજ માટે વિષમયુગ્મી (heterozygous) છે,તો સંતતિની કેટલા ટકા સંતતિમાં મધ્યમ કદના સ્ટાર્ચના કણો હશે ($\%$ માં)?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $0$
  • D
    $100$

Explore More

Similar Questions

શ્વાન પુષ્પ $(Antirrhinum)$ વનસ્પતિમાં અપૂર્ણ પ્રભુતાને કારણે $F_2$ પેઢીમાં મળતી ગુલાબી,લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનો અનુક્રમે ગુણોતર કયો છે?

$.....$ ના પુષ્પનો રંગ મેન્ડલના નિયમોનો અપવાદ છે.

વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જ જનીન દ્વારા થાય છે. આ જનીનના બે એલેલ $B$ અને $b$ છે. જો સ્ટાર્ચકણના કદને સ્વરૂપ પ્રકાર (phenotype) માનવામાં આવે,તો આ કયા પ્રકારનું આનુવંશિકતાનું ઉદાહરણ છે?

$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.

અપૂર્ણ પ્રભુતા (Incomplete dominance) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo